Cyclone ‘Shakti’: વાવાઝોડાની સ્થિતિ જોતા આજે દેશભરના આટલા વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ
Cyclone ‘Shakti’| વાવાઝોડાની સ્થિતિ જોતા આજે દેશભરના આટલા વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ, જુઓ આ અહેવાલ
ગુજરાત માટે આગામી કલાકો ખૂબ જ મહત્વના છે. આજે સાંજ સુધીમાં ગુજરાત પર વાવાઝોડાનું સંકટ છે કે નહીં તે અંગે સ્પષ્ટતા થઇ શકે છે. દક્ષિણ કોંકણ અને ગોવાના દરિયાકાંઠે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર એક લો પ્રેશર સિસ્ટમ બની છે. આ સિસ્ટમ આજે સાંજ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ તીવ્ર બનવાની શક્યતા છે. આ સિસ્ટમ આગામી બે દિવસ સુધી કોંકણ કિનારાની નજીક રહેશે અને ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે. જેને લઈને ગુજરાત સિહત દેશભરમાં વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે.....