બોટાદમાં સર્વેની કામગીરી શરૂ, શું ફરી બેઠો થશે જગતનો તાત?
22 May 2021 03:44 PM (IST)
બોટાદમાં વાવાઝોડા બાદ સર્વેની કામગીરી હાથ ધરાઇ છે. ઉનાળુ પાકનો નાશ થતાં ખેડૂતો બેહાલ થયા છે. પાયમાલ થયેલા ખેડૂતે હવે સરકાર તરફ હાથ લંબાવ્યા છે.
Sponsored Links by Taboola