તૌક્તે વાવાઝોડા બાદ સૌરાષ્ટ્રના ગામડાઓમાં વીજળી-પાણી માટે વલખાં
Continues below advertisement
સૌરાષ્ટ્રના ગામડાઓમાં વીજળી અને પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરની હાલત કફોડી બની છે. તૌક્તે વાવાઝોડા બાદ હજુ સુધી સ્થિતિ સામાન્ય નથી થઈ.
Continues below advertisement