Cyclone Tauktae: કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં NDRFની ટીમ તૈનાત

તૌકતે વાવાઝોડા વચ્ચે કેરળ, ગોવા, મુંબઈના તટીય વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો.  વાવાઝોડાને લઈ NDRFની 100 ટીમ તૈનાત કરવામાં આવી છે. નૌસેનાની ટીમો પણ રાહત અને બચાવ કામગીરી માટે સજ્જ થઇ હતી. એનડીઆરએફની 29 ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola