ગુજરાતમાં “તૌકતે” વાવાઝોડાએ કરી તબાહી, ક્યાં કેટલું નુકસાન થયું ? જુઓ વિડીયો
Continues below advertisement
(taukte cyclone) “તૌકતે” વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થયું હતું. પણ અહી તે તબાહી સર્જીને ગયું છે. મોટાભાગના વિસ્તારોમાં મહાકાય વૃક્ષો ધરાશય થયા છે. અને સાથે જ જાહેરાતના હોર્ડીંગ્સ પણ તૂટી પડતાં નજરે ચડ્યા હતા.
Continues below advertisement