તૌકતે વાવાઝોડાએ અમરેલીના આ ગામમાં મચાવી તબાહી, શું હાલ છે આ ગામના?

Continues below advertisement

તૌકતે વાવાઝોડાને સાત દિવસ થઈ ગયા પરંતુ તેની અસર હાલ પણ જોવા મળી રહી છે. અમરેલી(Amreli) જિલ્લાના હિંડોરણા(Hindorna) ગામમાં વીજ થાંભલા, ઝૂંપડા છાપરા ઉડ્યા છે. હવે લોકો આ તમામ નુકસાનને ઠીક કરવામાં લાગી ગયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram