દાદરાનગરહવેલીઃ રિવરફ્રન્ટ પર એક કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા
દાદરાનગર હવેલીમાં કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા છે. રોટરી ક્લબ દ્વારા આયોજીત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને નેવે મુક્યા હતા.