દાહોદઃ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક પડી પાણી ભરેલા ખાડામાં, ટળી મોટી દુર્ઘટના
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Oct 2021 01:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાહોદમાં પાણી ભરેલા ખાડામાં બાઈક પડતા અકસ્માત સર્જાયો છે. કતવારાથી દાહોદ તરફ આવતી વખતે આ ઘટના બની હતી. અહીંયા પાઈપલાઈન નાખવા માટે ખાડો ખોદવામાં આવ્યો છે.બાઈક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની છે.