Dahod: દુધિયા જિલ્લાપંચાયતની બેઠક પર કોગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું

Continues below advertisement

દાહોદમાં દુધીયા જીલ્લા પંચાયત સીટના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ ઉમેદવારી ફોર્મ પરત ખેચ્યું હતું. ભાજપે ટિકિટ નહિ આપતા ભાજપ સાથે છેડો ફાડી કનુભાઈ પ્રજાપતિ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસે દુધીયા જીલ્લા પંચાયત બેઠક પર કનુભાઈ પ્રજાપતિને ટિકિટ આપી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram