19 વર્ષથી ફરાર ગોધરાકાંડના આરોપી રફીક હુસૈન ભટકુની કરાઇ ધરપકડ, જુઓ વીડિયો

Continues below advertisement
ગોધરાના સાબરમતી ટ્રેન કાંડનો મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકને પોલીસે ઝડપી લીધો છે. ભટુક આ ઘટના બાદ છેલ્લા 19 વર્ષથી ફરાર હતો. 51 વર્ષીય રફીક હુસેન ભટુકને ગોધરાના ઇમરાન મસ્જિદ પાસે આવેલા તેના ઘરેથી પોલીસે ઝડપી લીધો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram