દાહોદના દેવગઢબારીયામાં બે ગામના કોગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ભૂતપગલા અને આંકલી ગામના કોગ્રેસના કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો હતો.