દાહોદઃ કોગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની હાજરીમાં કોવિડ ગાઇડલાઇનના ઉડ્યા ધજાગરા
દાહોદ જિલ્લા કૉંગ્રેસ સમિતિએ વિસ્તૃત કારોબારીની મિટીંગનું આયોજન કર્યું હતું. દાહોદ સ્થિત પંડિત દીનદયાલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કૉંગ્રેસના અગ્રણી નેતા ભરતસિંહ સોલંકી પણ હાજર રહ્યા હતા. તેમની હાજરીમાં અનેક કાર્યકરો માસ્ક વિના જોવા મળ્યા હતા.
Tags :
Dahod Congress Leader Bharatsinh Solanki Covid Guideline ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV