કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે ભાજપના નેતાઓએ ઉડાવ્યા કોરોનાના નિયમોના ધજાગરા,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jul 2021 04:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના(Corona)ની ત્રીજી લહેર(third wave)ની સંભાવના વચ્ચે ભાજપના નેતાઓએ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવ્યા છે. પ્રદેશ યુવા ભાજપ અધ્યક્ષને આવકારવા યોજાયેલા કાર્યક્રમમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થયું છે. ઘણા કાર્યકર્તાઓ માસ્ક વગર જોવા મળ્યા છે.