દાહોદઃ ભુલવણમાં ધાર્મિક પ્રસંગ કેવી રીતે ફેરવાયો માતમમાં, શું બન્યું હતું?
દાહોદના ભુલવણમાં ધાર્મિક પ્રસંગમાં ભોજન આરોગ્ય પછી સાત લોકોના મોત થયા છે. જાતરની વિધિ બાદ નોનવેજ ખાધ્યા પછી તબિયત લથડી હતી. બકરાનું અડધુ મટન પૂજાના સ્થળે કેટલા લોકોએ આરોગ્યુ હતું.