દાહોદઃ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ, ખેડૂતોમાં જોવા મળી ખુશી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jul 2021 07:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગ(Meteorological Department)ની આગાહી વચ્ચે દાહોદના સંજેલીમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીંયાના ગ્રામીણ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.