Ahmedabad: પાંચમા સીરો સર્વેમાં એન્ટીબોડી અંગે આરોગ્ય અધિકારીએ શું કર્યો દાવો?,જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)માં કુલ વસતિ પૈકી 60 ટકા લોકોને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. પાંચમા સીરો સર્વેમાં શહેરમાં 80 ટકા લોકોમાં એન્ટીબોડી(Antibody) ડેવલપ થયા હોવાનો દાવો આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીએ કર્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Health Officer Antibody ABP Live Siro Survey ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Bhavin Solanki