દાહોદઃ દેવગઢબારિયાના ઐતિહાસિક ટાવર પર વીજળી પડતા થયું નુકસાન, જુઓ ગુજરાતી ન્યૂઝ

દાહોદ(Dahod) જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. અહીંયાના લીમખેડા, સિંગવડ સહિતના તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. દેવગઢ બારિયાના ઐતિહાસિક ટાવર પર વીજળી પડતા ટાવરને નુકસાન પહોંચ્યું છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola