બનાસકાંઠાઃ અંબાજીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, બજારોમાં નદીની માફક વહ્યા પાણી

Continues below advertisement

બનાસકાંઠા જિલ્લાના અંબાજી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી અંબાજી પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અહીંયાના મુખ્ય બજારોમાં નદીની માફક પાણી વહેતા થયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram