Local Body Election: દાહોદમાં BTPના ત્રણ ઉમેદવારોના ફોર્મ થયા રદ 

દાહોદમાં બીટીપીના 3 ઉમેદવારના ફોર્મ રદ્દ થઈ ગયા છે. 2 ફોર્મ નગરપાલિકા ચૂંટણીમાં અને એક તાલુકા પંચાયતમાં રદ્દ થયું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola