દાહોદઃ ત્રણ ઈસમોએ યુવકને ઢોર માર મારીને ઉતાર્યો મોતને ઘાટ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
23 Feb 2022 02:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાહોદમાં ત્રણ ઈસમો પર યુવાનને માર મારીને હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. ગડદા પાટુનો માર મારી પ્રેમ સંબધમાં આ યુવકની હત્યા થઈ હોવાનુ અનુમાન લગાડવામાં આવ્યું છે.