Dahod: દેવગઢના જંબુસર ગામમાં ભાજપના કાર્યક્રમમાં બિયરના વિતરણનો વીડિયો વાયરલ થતા ખળભળાટ
Continues below advertisement
ફરી એકવાર ગુજરાતમાં દારૂ બંધીના લીરે લીરા ઉડ્યા. દાહોદમાં ભાજપના ચુંટણી પ્રચાર દરમ્યાન દારૂના વિતરણ નો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. વિડીયો દેવગઢ બારીયા તાલુકા ના જંબુસર ગામમાં ભાજપ ની ચુંટણી મીટીંગ બાદ લોકોને દારૂનું વિતરણનો છે. દારૂ વિતરણનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.
Continues below advertisement
Tags :
Jambusar Village Devgarh Gujarat Local Body Elections 2021 District Panchayats Election Gujarat Panchayat Elections 2021 Taluka Panchayats Elections Viral Video Dahod Bjp