ડાકોરમાં પણ વહેલી સવારથી વરસાદ, ભક્તોમાં વરસાદના કારણે અસુવિધા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ડાકોરમાં પણ વહેલી સવારથી વરસાદ શરુ થયો હતો. આ વરસાદના કારણે માર્ગ પર પાણી ભરાયા હતા. ડાકોર દર્શને આવેલા ભક્તોમાં વરસાદના કારણે અસુવિધા ફેલાઈ હતી. અને દોડધામ મચી હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકો ઠુંઠવાયા હતા.
Continues below advertisement