Daman | દરિયો બન્યો તોફાની... પર્યટકોએ કર્યું કંઈક આવું; જુઓ તંત્રની બેદરકારીનો નમૂનો
Daman | દમણનો દરિયો તોફાની બન્યો છે.. ભરતીના કારણે ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે છતા બેદરકારી જોવા મળી રહી છે.. પર્યટકો મજા માણતા જોવા મળી રહી છે.. આવામાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ.. તંત્રપણ આ વાતને ગંભીરતાથી લઈ રહ્યું નથી... પર્યટકોએ કોઈ પણ જાતની બિક વિના તોફાની દરિયાની મજા માણી રહ્યા છે...પર્યટકો મજા માણતા જોવા મળી રહી છે.. આવામાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ.. તંત્રપણ આ વાતને ગંભીરતાથી લઈ રહ્યું નથી... પર્યટકોએ કોઈ પણ જાતની બિક વિના તોફાની દરિયાની મજા માણી રહ્યા છે...પર્યટકો મજા માણતા જોવા મળી રહી છે.. આવામાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ.. તંત્રપણ આ વાતને ગંભીરતાથી લઈ રહ્યું નથી... પર્યટકોએ કોઈ પણ જાતની બિક વિના તોફાની દરિયાની મજા માણી રહ્યા છે...