Jamkandorna Rain| વિવિધ વિસ્તારોમાં ખાબક્યો મનમૂકીને વરસાદ, જુઓ નજારો
Continues below advertisement
રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘરાજા હવે ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યા છે... એવામાં રાજકોટના જામકંડોરણાના ગ્રામ્ય પંથક સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો છે.... અહીંયાભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.. અહીંયાના દૂધીવદર, ધોળીધાર,બોરીયા સહિતના
ગામોમાં વરસાદ ખાબક્યો છે.... આ સાથે જ અમુક ગામોમાં ભારે પવનના કારણે ધૂળ ડમરીઓ ઉડી છે... કાચા સોના સ્વરૂપ વરસાદને કારણે હવે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.. ગ્રામ્ય પંથકોમાં વરસાદ તૂટી પડતા અસહ્ય ગરમીથી છૂટકારો તો મળ્યો છે પણ
ખેડૂતો માટે પણ રાહત મળી છે...... રાજકોટના જામકંડોરણાના ગ્રામ્ય પંથક સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો છે.... અહીંયાભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.. અહીંયાના દૂધીવદર, ધોળીધાર,બોરીયા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે....
Continues below advertisement