દિવાળીની રજાઓ ગાળવા માટે દાંડી અને ઉમરેઠનો દરિયા કિનારો પર્યટકોની પ્રથમ પસંદ
Continues below advertisement
દિવાળીની રજાઓ ગાળવા માટે લોકોની પહેલી પસંદ બન્યો છે દાંડી અને ઉમરેઠનો દરિયા કિનારો. નવસારીની આસપાસના સ્થળો પર્યટકોને આકર્ષી રહયા છે. દરિયા કિનારે સીસીટીવી કેમેરા ન હોવાના કારણે પ્રવાસીઓની સુરક્ષા પર સવાલ ઉઠ્યાં છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્રએ તૈયાર રહેવું પડશે.
Continues below advertisement