ડાંગઃ સાપુતારા-વધઈ માર્ગ પર બે બાઈક વચ્ચે ભયંકર અકસ્માત, જુઓ સીસીટીવી ફુટેજ
abp asmita
Updated at:
30 Nov 2021 01:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડાંગના સાપુતારા-વધઈ માર્ગ પર બે બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. પુરપાટે આવતા બાઈકે રસ્તો ક્રોસ કરતા અકસ્માત સર્જાયો છે. આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ અકસ્માતમાં મોટી જાનહાની ટળી છે.