દેશમાં કોરોનાના નવા વેરિયન્ટથી બચવા બુસ્ટર ડોઝ અંગે લેવાઈ શકે છે નિર્ણય, જુઓ ગુજરાતી ન્યૂઝ
કોરોનાના વેરિયન્ટથી તમામ દેશોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. એવામાં ભારતમાં નવા વેરિયન્ટથી બચવા માટે 18 વર્ષથી ઉપરના લોકોને બુસ્ટર ડોઝ આપવો કે નહી તેનો નિર્ણય આગામી બે સપ્તાહની અંદર લેવાઈ જશે.