મધ્ય ગુજરાતમાંથી મંત્રી બનવા માટે ચાર નામ ચર્ચામાં, કુબેર ડિંડોરે શું કહ્યું?

મધ્ય ગુજરાત(Central Gujarat)માંથી ચાર નામ મંત્રી બનવા માટે ચાલી રહ્યા છે. જેમાં પ્રોફેસર કુબેર ડિંડોર(Kuber Dindor)નું પણ નામ ચર્ચાઓમાં છે. કુબેર ડિંડોરે કહ્યું કે,  અમને પાર્ટી હાઈકમાન્ડે એમએલએ હાઉસ આવવાની સૂચના આપી હતી.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola