ગોંડલ શહેર સાથે તાલુકાના ગામ પણ થયા જળબંબાકાર, ભારે વરસાદના પગલે ઘરોમાં પાણી ઘુસ્યા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગોંડલ શહેર સાથે તાલુકાના ગામ પણ થયા જળબંબાકાર. ભારે વરસાદના પગલે ઘરોમાં પાણી ઘુસ્યા. ઘર વકરીને નુકસાન થયું. રસ્તાઓ બંધ થયા. લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બજારો બંધ થતા નુકસાન થયું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram