વિશેષ ચર્ચા: ગુજરાત વિધાનસભામાં લવ જેહાદ વિરુદ્ધનું બિલ કરાયું રજૂ

Continues below advertisement

ગુજરાતમાં લવ જિહાદ (Love Jihad) પર કાયદો બનવાનો છે. સરકાર લગ્ન માટે બળજબરી ધર્મપરિવર્તન કરાવનાર વિરૂદ્ધ કાયદો બનાવવા જઇ રહી છે. તેના માટે ગુજરાત સરકાર વિધાનસભા (Gujarat Assembly) સત્ર દરમિયાન એક બિલ રજૂ થઈ ચુક્યું છે. બિલને (Gujarat Love Jihad Bill) મંજૂરી મળતાં જ લવ જિહાદ પર કાયદો બનાવનાર ગુજરાત  (Gujarat) ત્રીજું રાજ્ય બનશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram