MLA ઇમરાન ખેડાવાલાએ લવ જેહાદના બિલની કોપી ફાડી, હર્ષ સંઘવીએ કહ્યું- ગુનેગારોને સજા થાય તે માટે બિલ

Continues below advertisement

વિધાનસભા ગૃહમાં કૉંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ લવ જેહાદના બિલની કૉપી ફાડી નાખી.. બિલ ફાડીને વિરોધ કરતા ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે હું આ બિલને સમર્થન નથી કરતો. આ બિલમાં લવ જેહાદનો ઉલ્લેખ પણ નથી. બીજી તરફ ગૃહમાં આ પ્રકારે બિલ ફાડી નાખતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોઈન્ટ ઓફ ઓર્ડર લીધો અને કહ્યું કે બિલ ફાડીને અમારી લાગણીને દુભાવવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram