Debate: દાહોદમાં ભાજપના ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં દારુના વિતરણનો વીડિયો વાયરલ

Continues below advertisement
ફરી એકવાર ગુજરાતમાં દારૂ બંધીના લીરે લીરા ઉડ્યા. દાહોદમાં ભાજપના ચુંટણી પ્રચાર દરમ્યાન દારૂના વિતરણ નો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. વિડીયો દેવગઢ બારીયા તાલુકા ના જંબુસર ગામમાં ભાજપ ની ચુંટણી મીટીંગ બાદ લોકોને દારૂનું વિતરણનો છે. દારૂ વિતરણનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram