કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમનો પુત્ર ચૂંટણી મેદાનમાં
Continues below advertisement
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સૌથી નાની ઉંમરનો ઉમેદવાર ચૂંટણી લડી રહ્યો છે.. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની વડત્રા બેઠક પર 21 વર્ષ અને 3 મહીનાના યુવાને ઉમવદવારી નોંધાવી છે... ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે પોતાના પુત્ર કરણ માડમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.. પિતા વિક્રમ માડમ અને પીત્રાઇ બહેન પૂનમ માડમને રાજકારણી તરીકે જોઈને મોટો થયેલો કરણ પણ રાજકારણમાં જ આગળ વધવા માંગે છે.
Continues below advertisement