આ સંઘપ્રદેશમાં 17 એપ્રિલથી દર શનિ-રવિ રખાશે સંપૂર્ણ કર્ફ્યૂ, જુઓ વીડિયો
Continues below advertisement
બેકાબુ બની રહેલા કોરોના(Corona) સંક્રમણ વચ્ચે સંઘપ્રદેશ દીવ(Div), દમણ(Daman), દાદરાનગર હવેલી(Dadaranagar haveli)માં 17 એપ્રિલથી દર શનિ-રવિવારે સંપૂર્ણ કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કરાયો છે. સાથે જ અન્ય રાજ્યોમાંથી સંઘપ્રદેશમાં આવતા લોકો માટે RT-PCR નેગેટિવ હોવો જરૂરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP ASMITA Corona Virus April Decision Union Territory Corona Transition Sat-Sun Full Curfew