ખોડલધામના નરેશ પટેલ અને તેમના પત્નીની તબિયત અંગે મોટા સમાચાર, જાણો તેમના દિકરાએ શું કહ્યું ?

Continues below advertisement

રાજકોટ ખોડલધામ (Khodaldham) નરેશ પટેલ અને તેમના પત્નીની તબિયતને લઈ તેમના દિકરા શિવરાજ પટેલે કહ્યું કે, માતા-પિતાની તબિયત સુધારા પર છે.  સાથે તેમણને સૌનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહ પૂર્વે નરેશ પટેલ અને તેમના પત્ની કોરોના સંક્રમિત (Corona) થયા હતા. 

 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram