સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં સંક્રમણ વધતા બંધનો કરાયો નિર્ણય,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના(Corona)નું સંક્રમણ વધતા સુરેન્દ્રનગર(Surendranagar)ના લીંબડી(Limbdi) શહેરને આજે સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે.વેપારી એસોસિએશનની અપીલ બાદ વેપારીઓએ દુકાનો બંધ રાખી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Surendranagar ABP ASMITA Bandh Merchant Camp Limbdi Vaccination Corona Transition