સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેક સોલાર પ્રોજેક્ટના રોકાણકારોના નાણા અંગે ઊર્જા વિભાગે શું કર્યો નિર્ણય?

Continues below advertisement

સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેક સોલાર પ્રોજેક્ટ ડેવલપરના રોકાયેલા નાણાને પરત કરવાનો ઊર્જા વિભાગે નિર્ણય કર્યો છે. રોકાણકારોના અરજી રજિસ્ટ્રેશન ફીના પૈસા સરકાર પરત આપશે. સોલાર પ્રોજેક્ટ પોલિસી હેઠળ ચાર હજાર કરતા વધુ ઉદ્યોગકારો નોંધાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram