ફટાફટઃ બાઢડા અકસ્માતમાં ટ્રક ચાલક સામે નોંધાયો ગુનો, રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને કરી સહાયની જાહેરાત

Continues below advertisement

અમરેલીના સાવરકુંડલામાં ઝુંપડપટ્ટી પર બેકાબુ ટ્રક ચઢી જતા આઠ લોકોના મોત થયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે. આ અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકારે રૂપિયા 4 લાખની સહાયની જાહેરાત કરી છે. સીએમ વિજય રૂપાણી દુઃખ વ્યક્ત કર્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram