ધોરણ-10-12ના ગુજરાત બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી ઉઠી માંગ
ધોરણ-10-12ના ગુજરાત બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ ઉઠી હતી. વિદ્યાર્થીઓએ સવાલ કર્યો હતો કે કોઇ વિદ્યાર્થી સંક્રમિત થશે તો જવાબદાર કોણ. તમામ વિદ્યાર્થીઓ માટે નિયમો સરખા હોવા જોઇએ. સરકારે રિપીટરની પરીક્ષા મુદ્દે લીધો નિર્ણય અયોગ્ય છે.