Mehsana: કડીમાં ધોધમાર વરસાદ, ભવપુરા વિસ્તારમાં કેડસમા પાણી ભરાયા
Continues below advertisement
મહેસાણાના કડીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત પડેલા વરસાદના કારણે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. કડીના ભવપુરા વિસ્તારમાં મુખ્ય રસ્તા પર કેડસમા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સીઝનની શરૂઆતના વરસાદથી પાણી ભરાતા કડી નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પોલ પણ ખુલી ગઈ...
Continues below advertisement