પ્રાથમિક શાળામાં હવે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા માંગ, શિક્ષણ મંત્રીને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનો પત્ર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jul 2021 03:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રાથમિક શાળામાં હવે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા માટે માંગ કરાઈ છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે આ માંગ કરી છે. અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આ મામલે પત્ર લખાયો છે. હાલના સંજોગોમાં રોટેશન પદ્ધતિથી શિક્ષણ શરૂ કરવા માંગ કરાઇ છે.