મહારાષ્ટ્રના મુંબઈ, પાલઘર, થાણે અને કોંકણમાં ભારે વરસાદ, પાણી ભરાતા ઘરોને નુકસાન
મહારાષ્ટ્રના મુંબઈ, પાલઘર, થાણે અને કોંકણમાં વરસેલા વરસાદના કારણે ઠેર-ઠેર પાણી જોવા મળી રહ્યું છે. રસ્તા પર પાણી ભરતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના ઘરોને નુકસાન થયું છે.
Tags :
Mumbai Heavy Rains Districts Palghar Thane ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Konkan