મોરબી, માળિયા અને હળવદને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ બની પ્રબળ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Sep 2021 04:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોરબી(Morbi), માળિયા(Maliya) અને હળવદ(Halwad)ને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ પ્રબળ બની છે. મોરબી જિલ્લા કોંગ્રેસે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ સાથે આવેદન આપ્યું છે. મચ્છુ-3 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસે માંગ કરી છે.