કોરોના વેક્સિનેશન અંગે ગેરમાન્યતા ફેલાવનારને નાયબ CM નીતિન પટેલે આપી ચીમકી,જુઓ વીડિયો

કોરોનાની વેક્સિન અંગે ગેરમાન્યતા ફેલાવનારને નાયબ મુખ્યમંત્રીએ ચીમકી આપી છે. વેક્સિનેશનના તમામ તબક્કા પુરા થયા પછી બાકી રહેનાર લોકોને કેવી રીતે વેક્સિન લેવડાવવી તે અંગે સરકાર અલગથી અને સખતાઈથી નિર્ણય કરશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola