અફઘાનિસ્તાની હારના આ છે મુખ્ય કારણો, જેના લીઘે તાલિબાન ફાવી ગયું, જુઓ વીડિયો
Continues below advertisement
અમેરિકા સેના પાસેથી 20 વર્ષ સુધી તાલીમ લીધા બાદ પણ આખરે તાલિબાન સામે અફઘાની સેના લડ્યાં વિના કેમ હારી ગઇ. આ હારના કારણો શું છે જાણીએ....તેનું પહેલું કારણ છે અફઘાનના નેતા. જેને તાલિબાન સાથે સમાધાન કરી લીધું અને કંધારમાં નેતાઓઓએ સેનાને લડવાથી મનાઇ કરી દીધી.અને લડ્યાં વિના જ તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો કરી લીધો. અફઘાનના સેનાના કમાન્ડર સાથે તાલિબાને કર્યો સંપર્ક અને તેને એ માટે રાજી કરાયા કે જો તે શરણાગતિ સ્વીકારી લેશે તો તેને કોઇ નુકસાન નહીં થાય.તાલિબાન નેતાના મિત્રો, અન્ય સ્થાનિક લોકોનો સંપર્ક કર્યો અને દરેક જિલ્લાના અધિકારીઓને તાબે કર્યાં,. તાલિબાનની આ ચાલ સફળ થઇ અને આખરે તેમણે અફઘાનિસ્તાન પર કબ્જો કરી લીધો
Continues below advertisement