રાજ્યના 36 શહેરોમાં લાગૂ કરાયેલા કર્ફ્યૂમાં શું ચાલું રહેશે અને કેવા નિયમોનું કરવું પડશે પાલન?,જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યના વધુ સાત શહેરો સહિત 36 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ કરાયો છે. જેમાં એપીએમસીની સરબદમાં સોશિયલ ડિસટન્સિંગ સતે માત્ર શાકભાજી અને ફ્રુટનું જ ખરીદ વેચાણ થઈ શકશે.આ ઉપરાંત કૃષિ કામગીરી, પેસ્ટ કંટ્રોલ અને અન્ય જરૂરી સેવાઓનું ઉત્પાદન ચાલું રહેશે.
Continues below advertisement