દેવગઢબારીયાઃ ધાર્મિક પ્રસંગમાં ભોજન બાદ ચાર લોકોના મોત, 6 લોકો સારવાર હેઠળ
Continues below advertisement
દેવગઢબારીયાના ભુલવણ ગામમાં એક ધાર્મિક પ્રસંગમાં ભોજન બાદ ચાર લોકોના મોત થયા છે. છ લોકો સારવાર હેઠળ છે. તમામને ફુડ પોઈઝનિંગ થયું હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.
Continues below advertisement