દેશમાં ઓમિક્રોનની વધી આફત, કયા કયા રાજ્યોમાં નોંધાયા નવા કેસ?
દેશમાં ઓમિક્રોનના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દેશમાં વધુ નવા પાંચ ઓમિક્રોનનો કેસ નોંધાયા છે. કર્ણાટક, નાગપુર, આંધ્રપ્રદેશ અને ચંદીગઢમાં નવા કેસ નોંધાયા છે. દેશમાં ઓમિક્રોનના કેસની સંખ્યા 38 પર પહોંચી ગઈ છે.