ભાદરવી પૂનમ નીમિત્તે અંબાજી મંદિરમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
આજે ભાદરવી પૂનમ નીમિત્તે અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ છે. ભક્તો દૂર દૂરથી આરતીનો લ્હાવો લેવા માટે વહેલી સવારથી જ પહોંચ્યા છે.
Continues below advertisement