Dhanteras 2023 | ભાવ વધારો થયો હોવા છતા બજારોમાં સોના ચાંદીની થઈ રહી છે ધૂમ ખરીદી, જુઓ માહોલ
abp asmita
Updated at:
10 Nov 2023 05:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDhanteras 2023 | આજે ધનતેરસ નિમીતે બજારોમાં સોના ચાંદીની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે. સોના ચાંદીના ભાવમાં 10 હજાર જેટલો વધારો થયો હોવા છતા લોકો ધૂમ ખરીદી કરી રહ્યા છે.